Skip to main content
Settings Settings for Dark

વઢવાણની શિક્ષિકાએ એશિયન માસ્ટર્સ એથ્લેટીક્સ સ્પર્ધામાં બે મેડલ મેળવ્યા

Live TV

X
  • સુરેન્દ્રનગરનાં વઢવાણ સ્થિત સરસ્વતી કન્યા વિદ્યાલયમાં વ્યાયામ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા લાછુબહને શ્રીલંકા ખાતે ૧૧ થી ૧૮ જુલાઇ દરમિયાન યોજાયેલી એશિયન માસ્ટર્સ એથ્લેટીક્સ સ્પર્ધામાં હેમર થ્રો માં સિલ્વર અને જવેલિય ન થ્રો માં બ્રોન્ઝમેડલ મેળવી રાજ્યનું અને દેશનું નામ રોશન કર્યું છે.

    સુરેન્દ્રનગરનાં વઢવાણ સ્થિત સરસ્વતી કન્યા વિદ્યાલયમાં વ્યાયામ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા લાછુબહને શ્રીલંકા ખાતે ૧૧ થી ૧૮ જુલાઇ દરમિયાન યોજાયેલી એશિયન માસ્ટર્સ એથ્લેટીક્સ સ્પર્ધામાં હેમર થ્રો માં સિલ્વર અને જવેલિય ન થ્રો માં બ્રોન્ઝમેડલ મેળવી રાજ્યનું અને દેશનું નામ રોશન કર્યું છે. હવે લાછુ બહેન વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટીક્સમાં ભાગ લેવા જાપાન જવાના છે. ઉલ્લેખનીય છે કે, લાછુબહેનએ રાજ્ય કક્ષાએ રમાયેલ માસ્ટર એથ્લેટિક સ્પર્ધામાં ચક્ર ફેંક, ગોળા ફેંક અને બરછી ફેકમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 3 સુર્વણ પદક પોતાના નામે કર્યા છે.જ્યારે વિશ્વ કક્ષાએ લાછુબહેનની પસંદગી થતા સમગ્ર પંથકના લોકોમાં હર્ષની લાગણી વ્યાપી છે અને જાપાન ખાતે યોજાનાર વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક સ્પર્ધામાં તેઓ વિજયી થાય તેવી શુભેચ્છાઓ તેમને પાઠવી રહ્યાં છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply