Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડકપની મેચમાં ભારતે નેધરલેન્ડને આપ્યું 411 રનનું જંગી લક્ષ્ય, શ્રેયસ ઐયર અને કેએલ રાહુલની શાનદાર સદી

Live TV

X
  • આજે આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2023ની 45મી મેચ બેગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે હરિફ ટીમ નેધરલેન્ડને 411 રનનો જંગી લક્ષ્યાંક આપ્યો છે. આ ઔપચારિક મેચમાં કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐયરે શાનદાર સદી ફટકારી છે.તો છેલ્લા સમાચાર મુજબ નેધરલેન્ડે 40 ઓવરમાં 6 વિકેટે 190  રન કર્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply