Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 70 રનથી હરાવ્યું

Live TV

X
  • ભારતે પહેલા બેટીંગ કરીને ન્યુઝીલેન્ડને 397 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

    ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 70 રનથી હરાવીને જીત મેળવી છે. ભારતે પહેલા બેટીંગ કરીને ન્યુઝીલેન્ડને 397 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 327 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.  વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે શાનદાર પ્રદર્શન કરીને સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને વન ડે મેચમાં 50મી સદી ફટકારી છે. વિરાટ કોહલીએ 117 રન અને શ્રેયસ અય્યરે 105 રન ફટકાર્યા હતા. કેપ્ટન રોહિત શર્મા 47 રન બનાવીને આઉટ થયા હતા. રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમને ઝડપી શરૂઆત અપાવતા ભારતનો સ્કોર 8 ઓવરમાં 71 રને પહોંચાડી દીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply