Skip to main content
Settings Settings for Dark

વિન્ડિઝ સામે શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ

Live TV

X
  • જીતના મક્કામ ઈરાદા સાથે ટીમ ઈન્ડિયા ઉતરશે મેદાનમાં

    આજથી શરૂ થઈ રહેલી વિન્ડિઝ સામેની શ્રેણીની બીજી અને આખરી ટેસ્ટમાં જીતના મક્કમ ઈરાદા સાથે ટીમ ઇન્ડિયા ઉતરશે. કેપ્ટન કોહલીની નજર ભારતીય ટેસ્ટ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટન તરીકેનો નવો કીર્તિમાન સ્થાપવાની સાથે યજમાનોનો શ્રેણીમાં ૨-૦થી વ્હાઈટવોશ કરવા તરફ રહેશે. વેસ્ટઈન્ડિઝ પ્રવાસે સતત જીત સાથે આગળ વધી રહેલી ભારતીય ટીમની નજર ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલ પર રહેશે.આજે આર.અશ્વિન પાસે 350 વિકેટ પૂરી કરવાની તક છે. આર અશ્વીન આઠ વિકેટ લે તો તે શ્રીલંકાના પૂર્વ સ્પીનર મુથૈયા મુરલીધરનની બરાબરી કરી શકશે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટમાં શાનદાર દેખાવ 318 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply