Skip to main content
Settings Settings for Dark

સચિન તેંડુલકર આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ

Live TV

X
  • આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થનાર સચિન તેંડુલકર છઠ્ઠો ભારતીય ખેલાડી બની ગયો છે.

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કર્યા છે. આ સન્માન મેળવનારા સચિન તેંડુલકર છઠ્ઠા ભારતીય બન્યા છે. સચિન તેંડુલકર અગાઉ આઈસીસીએ ક્રિકેટના હોલ ઓફ ફેમમાં ભૂતપૂર્વ ક્રિકેટર બિશન બેદી, કપિલ દેવ, સુનિલ ગવાસ્કર તથા અનિલ કુંબલેનો સમાવેશ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply