Skip to main content
Settings Settings for Dark

સુરતના રત્ન કલાકારની પુત્રી રીયા ઉપાધ્યાયે બોક્સિંગ ક્ષેત્રે મેળવેલી સિધ્ધી

Live TV

X
  • સુરતના એક રત્ન કલાકારની પુત્રીએ બોક્સિંગ ક્ષેત્રે રાજ્યમાં નામ રોશન કર્યુ છે. શહેરના હીરાનગર વિસ્તારમાં રહેતી રીયા ઉપાધ્યાયની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં બોક્સિંગ રમતમાં ભાગ લઇ રાજ્ય લેવલે નામના મેળવી છે. રીયા ઉપાધ્યાય અત્યાર સુધીમાં 14 જેટલા રાજયસ્તર અને રાષ્ટ્રીય મેડલ મેળવી ચૂકી છે.  રીયા ઉપાઘ્યાય પહેલા એથેલેટીક્સમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ બોક્સીંગ ક્ષેત્રે વધુ રસ પડતા માત્ર ચાર જ વર્ષમાં 14 જેટલા રાજ્ય સ્તર અને રાષ્ટ્રીય સ્તરના મેડલ મેળવી ચૂકી છે. અને આજે રાજ્યની શ્રેષ્ઠ પાંચ મહિલા બોક્સિંગ ખેલાડીઓમાં શામેલ થઈ ગઈ છે. રીયાની આર્થિક સ્થિતિ વિશે જાણીએ, તો તેના પિતાજી હીરાની કંપનીમાં નોકરી કરી સામાન્ય જીવન જીવી રહ્યા છે. જો કે રીયાના સપનોને સાકાર કરવા તેના પિતાજી પ્રોત્સાહિત કરી રહ્યા છે. હાલ રીયા કોચિંગ ઇન્સ્ટિટયૂટ શરૂ કરી મહિલાઓને અને બાળકીઓને સેલ્ફ ડિફેન્સ બનવા બોક્સિંગની ટ્રેનિંગ આપી રહી છે. તો આંતરરાષ્ટ્રીય બોક્સિંગ પ્રતિયોગિતામાં ભાગ લઇ ગોલ્ડ મેડલ મેળવવા ઇચ્છા ધરાવે છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply