Skip to main content
Settings Settings for Dark

હિમા દાસે જીત્યો પાંચમો ગોલ્ડ

Live TV

X
  • 400 મિટર રેસ 52.09 સેકન્ડમાં કરી પૂરી..એક મહિનામાં જીત્યો પાંચમો ગોલ્ડ

    ભારતીય દોડવીર હિમા દાસે ચેકગણરાજ્યના નોવે મોસ્ટોમાં 400 મીટર દોડમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને 52.09 સેકન્ડમાં ગોલ્ડમેડલ જીત્યો છે. બે જુલાઈ બાદ હિમાનો આ બીજો સુવર્ણચંદ્રક છે. હિમાએ યુરોપમાં બે જુલાઈના રોજ પોતાની પ્રથમ પ્રતિસ્પર્ધા દોડ પૂરી કરી હતી. હિમાએ પોલેન્ડમાં આ મહિનાની શરૂઆતમાં યોજનાન એથ્લેટિક્સ ગ્રાં.પ્રી અને કુટનો એથ્લેટિક્સ મીટમાં 200 મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. તેમણે પોતાની ત્રીજી 200 મીટરનો ગોલ્ડ મેડલ કલાડનો એથ્લેટીક્સ મીટમાં અને ચોથો ગોલ્ડ મેડલ ચેક ગણરાજ્યમાં તાબોર એથ્લેટિક્સ મીટમાં જીત્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply