Skip to main content
Settings Settings for Dark

ICC રેન્કિંગમાં ટોપ 10માં આવ્યા વિરાટ કોહલી

Live TV

X
  • વન-ડે, ટેસ્ટ અને T-20માં ક્રમાંક જાળવી રાખનાર કોહલી પ્રથમ બેટ્સમેન

    ભારતીય ક્રિકેટ ટીમમાં અગ્રીમ બેટસમેન તરીકે વિરાટ કોહલીનું પ્રદર્શન પ્રશંસાપાત્ર રહ્યું છે.ત્યારે ફરીવાર તેણે ટી-ટ્વેન્ટી ફોર્મેટમાં નોંધપાત્ર દેખાવ કર્યો હતો.જેના કારણે આઈસીસી રેન્કીંગમાં સ્થાન મેળવવામાં તેઓ સફળ રહ્યા છે.વિરાટ કોહલી પ્રથમ બેટસમેન છે જેમણે વન-ડે, ટેસ્ટ અને ટી-ટ્વેન્ટી ફોર્મેટમાં નોંધપાત્ર ક્રમાંક જાળવી રાખ્યો છે. ગુરુવારે જાહેર થયેલા ICCના ટી ટ્વેન્ટી ઈન્ટરનેશનલ રેન્કીંગમાં વિરાટ કોહલીએ ટોપ 10માં સ્થાન પામીને પોતાની પાત્રતા સિદ્ધ કરી છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply