Skip to main content
Settings Settings for Dark

IND vs AUS: વન-ડે સીરિઝની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું

Live TV

X
  • ભારતીય બોલર મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી હતી.

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારે ત્રણ વન-ડે સીરિઝની પ્રથમ મેચ રમવામાં આવી હતી. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને 277 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે ભારતે 5 વિકેટ પર 281 રન કર્યા હતા. ભારતના ચાર બેટ્સમેને અડધી સદી ફટકારી છે. શુભમન ગિલે 74 રન, ઋતુરાજ ગાયકવાડે 71 રન ફટકારીને શાનદાર ઈનિંગની શરૂઆત કરી હતી. કેપ્ટન કે.એલ.રાહુલે 58 રન અને સૂર્યકુમાર યાદવે 50 રન ફટકાર્યા છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 276 રન પર ઓલઆઉટ થઈ હતી. ભારતીય બોલર મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply