Skip to main content
Settings Settings for Dark

IND vs SA T20 : ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની પહેલી ટી 20 મેચ વરસાદને કારણે રદ થઈ

Live TV

X
  • શ્રેણીની બીજી મેચ 18 સપ્ટેમ્બરે મોહાલી ખાતે રમાશે

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આંતરરાષ્ટ્રીય ટી 20 શ્રેણીની પહેલી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે યોજાવાની હતી, પરંતુ સતત વરસાદને કારણે મેચ યોજાઈ શકી નહીં.શ્રેણીની બીજી મેચ 18 સપ્ટેમ્બરે મોહાલી ખાતે અને ત્રીજી મેચ 22 સપ્ટેમ્બરે બેંગલુરુમાં યોજાવાની છે.દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમનો ઘરેલુ રેકોર્ડ ખૂબ નબળું છે. ટીમ ઈન્ડિયા હજી સુધી હોમ ગ્રાઉન્ડ પર દક્ષિણ આફ્રિકાને ક્યારેય હરાવી શક્યું નથી. 2015 માં ભારતે દક્ષિણ આફ્રિકા સામે ટી -20 હોમ શ્રેણી રમી હતી. જ્યાં તેને 0-2થી હારનો સામનો કરવો પડ્યો. 3 મેચની શ્રેણીની એક મેચ રદ કરવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply