Skip to main content
Settings Settings for Dark

SAFF અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ભારત અને નેપાળ વચ્ચે મુકાબલો

Live TV

X
  • નેપાળ પાકિસ્તાન બાદ ગ્રુપ Aમાં બીજા સ્થાને પહોંચ્યું

    SAFF અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો નેપાળ સામે થશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5.15 વાગ્યે શરૂ થશે.

    ભારત સતત બે જીત સાથે ગ્રુપ Bના વિજેતા તરીકે સેમિફાઇનલમાં પહોંચ્યું છે. બીજી તરફ નેપાળે પાકિસ્તાન બાદ ગ્રુપ Aમાં બીજું સ્થાન મેળવ્યું છે. આ પહેલા આજે પ્રથમ સેમીફાઈનલમાં પાકિસ્તાનનો મુકાબલો ભૂટાન સામે થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply