Skip to main content
Settings Settings for Dark

Sports : ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે 53 કિલો વજન વર્ગની રોમ રેન્કિંગ શ્રેણીની રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીત્યો

Live TV

X
  • ભારતની વિનેશ ફોગટે રોમ રેકીંગકુશ્તી સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતી લીધો છે. પ૩ કીલો વજન જુથની ફાઇનલમાં વિનેશ ફોગટે ઇકવાડોરની લુઇસા એલીઝાબેથ વાલ્વર્દેને પરાજય આપીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો.અગાઉ, વિનેશ ફોગાટે ફાઇનલમાં પહોંચવાની તકનીકી શ્રેષ્ઠતા પર ક્રિસ્ટિના બેરેઝા અને લાનુઆન લ્યુઓ નામના બે મજબૂત હરીફોને હરાવી હતી.

    ભારતની આંશુ મલિકે પ૭ કિલો વજન જુથની સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply