ટ્રાન્સપોર્ટર્સોની હડતાળને કારણે સોનગઢ ચેકપોસ્ટની આવકમાં ઘટાડો
Live TV
-
દેશભરમાં ટ્રાન્સપોર્ટર્સની દેશવ્યાપી હડતાળના પગલે લોકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે.
દેશભરમાં ટ્રાન્સપોર્ટર્સની દેશવ્યાપી હડતાળના પગલે લોકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે તાપીની સોનગઢ ચેકપોસ્ટની આવકમાં 70 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ટ્રાન્સપોર્ટર્સની હડતાળ પહેલા ચેકપોસ્ટની સરેરાશ 24 કલાકની આવક 9 લાખ હતી. જે ઘટીને અઢી લાખ થઈ ગઈ છે. એટલે કે,. 70 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. હાલ આ આંકડાને જોતા અધિકારીઓ પણ ચિંતામાં મૂકાયા છે. અને હડતાળ જલ્દી સમેટાય તેવી આશા વ્યક્ત કરી રહ્યાં છે.