ભારતીય શેર બજારમાં કારોબારી સપ્તાહના પ્રથમ દિવસની શરૂઆત લાલ નિશાન પર
Live TV
-
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે આજે ભારતીય શેર બજાર રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યો છે.
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે આજે ભારતીય શેર બજાર રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યો છે. આજે સેન્સેક્સ 98 અંકના ઘટાડા સાથે 73,044 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 43 અંકના ઘટાડા સાથે 22 હજાર 169 પર ખુલ્યો હતો. કારોબારીની શરૂઆતમાં જ સેન્સેક્સમાં 320 અંકના ગાબડા સાથે 72 હજાર 821 જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 90 અંકના ઘટાડા સાથે 22 હજાર 122ની આસપાસ કારોબાર કરી રહ્યું છે. કારોબારી દરમિયાન એશિયન પેન્ટ્સ અને ટેક મહિન્દ્રાના શેર રહ્યા ટોપ લુઝર્સ રહ્યા હતા.