ભારત સરકારના ગોલ્ડ સોવેરિન બોન્ડ યોજનાનાને રોકાણકારો દ્વારા સારો પ્રતિસાદ
Live TV
-
ભારત સરકાર દ્વારા બહાર પડાયેલી ગોલ્ડ સોવેરિન બોન્ડ યોજનાનો હાલ બીજો તબક્કો ચાલી રહ્યો છે. મોરબીમાં પણ નાના બચતકારો અને મહિલાઓ બોન્ડમાં રોકાણ કરી રહ્યા છે.
ભારત સરકાર દ્વારા બહાર પડાયેલી ગોલ્ડ સોવેરિન બોન્ડ યોજનાનો હાલ બીજો તબક્કો ચાલી રહ્યો છે. મોરબીમાં પણ નાના બચતકારો અને મહિલાઓ બોન્ડમાં રોકાણ કરી રહ્યા છે. પહેલા તબક્કામાં ગયા વર્ષે મોરબી પોસ્ટ ઓફિસ દ્વારા દોઢ કિલો જેટલા સોનાનું એટલે કે ગોલ્ડ બોન્ડનું વેચાણ થયું હતું. તેમાંથી 500 ગ્રામ જેટલા સોનાનું વેચાણ ઇન્ચાર્જ પોસ્ટમાસ્ટર જયેન્દ્રભાઈ રાવલે કર્યું હતું. આ યોજનામાં રોકાણ પર અઢી ટકા લેખે અર્ધવાર્ષિક વ્યાજ ચૂકવાય છે. તેનો સમયગાળો આઠ વર્ષ રખાયો છે. યોજનામાંથી પાંચમા, છઠ્ઠા અને સાતમા વર્ષે બહાર નીકળવાનો પણ વિકલ્પ રખાયો છે.