ટૂંકમાં આવી રહી છે અત્યાધુનિક સુવિધાથી સજ્જ સુપરફાસ્ટ ટ્રેન
Live TV
-
મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ભારતમાં અત્યાધુનિક કોચનું નિર્માણ
મેક ઈન ઈન્ડિયા અંતર્ગત હવે ભારતમાં રેલવે દ્વારા અત્યાધુનિક ટ્રેનોની શરૂઆતની દિશામાં ડગલુ ભરાયુ છે..ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં ટ્રેન-18 નામથી એવી ટ્રેન બનાવી છે કે જેને દોડાવવા કોઈ એન્જિનની જરૂર નહી પડે..140થી 220 કિમી પ્રતિકલાકની ઝડપે દોડવા સક્ષમ આ ટ્રેન આધુનિક સુવિધાઓથી સજ્જ છે.ટ્રેનમાં સ્પેનનની ખાસ સીટો લગાવાઈ છે જે 360 ડીગ્રી સુધી ફરી શકે છે.મુરાદાબાદ-બરેલી અને કોટા-સવાઈમાધોપુર રૂટ પર આ ટ્રેનનો ટ્રાયલ થશે.