રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો
Live TV
-
રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે, જેની અસર હોમ લોન, ઑટો લોન અને પર્સનલ લોન પર થઈ શકે છે.
રિઝર્વ બેંક આજે વર્ષ 2018-19ની ત્રીજી દ્વિમાસિક મુદ્રા નીતિની જાહેરાત કરી છે. રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલની અધ્યક્ષતામાં મુદ્રા નીતિ સમિતિએ સોમવારે મુંબઈમાં ત્રિદિવસીય બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, જૂનમાં છેલ્લી સમીક્ષા દરમ્યાન રિઝર્વ બેંકે સામાન્ય દરોમાં વૃદ્ધિ કરી હતી.