વડોદરા-ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા પત્રકાર પરિષદ
Live TV
-
ગેઈલના આગામી નવા પ્રોજેક્ટ્સ વિશે માહિતી પુરી પાડી હતી
વડોદરામાં ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ગેઈલ ઈન્ડિયાના અધિકારીઓએ પત્રકારો સાથે સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે ગેઈલના ચીફ જનરલ મેનેજર મુકેશકુમાર તિવારીએ ગેઈલ ઈન્ડિયાના વર્તમાન સાહસો તેમજ ગુજરાતમાં ગેઈલના આગામી નવા પ્રોજેક્ટ્સ વિશે માહિતી પુરી પાડી હતી.