શેર માર્કેટમાં જોવા મળ્યો તેજીનો માહોલ
Live TV
-
સેંસેક્સ 40.99ના ઉછાળા સાથે 34,991.91 તો નિફ્ટી 6 અંકના સામાન્ય ઉછાળા સાથે 10,530 પર બંધ થયો
સપ્તાહના બીજા દિવસે શેર માર્કેટ સવારે ઉછાળા સાથે ખુલ્યું હતું. સેંસેક્સ સવારે 125.32 ના ઉછાળા સાથે 35,076 પર ખુલ્યો હતો અને સાંજે 40.99ના ઉછાળા સાથે 34,991.91 પર બંધ થયો હતો. તો નિફ્ટી સવારે 50.1 ના ઉછાળા સાથે 10,524 પર ખુલ્યો હતો અને સાંજે 6 અંકના સામાન્ય ઉછાળા સાથે 10,530 પર બંધ થયો હતો.