વિદેશી બજારોના નબળા સંકેતોને પગલે શેર બજારમાં પણ ઘટાડાનો માહોલ
Live TV
-
વિદેશી બજારોમાં નબળા સંકેતોને પગલે આજે શેર બજારની શરૂઆત નબળી રહી હતી. અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક કરારને લઈ રોકાણકારોમાં સતર્કતાનો માહોલ જોવા મળ્યો હતો.
દિવસ દરમિયાન જમના ઓટો, સ્પાર્ક, આર પાવર, ટોપ ગેનર્સ, જ્યારે યશ બેંક, પીસી જવેલર્સ, આઈઆઈએફએલ,ના શેયરો ટોપ લુઝર્સ સાબિત થયા હતા. દિવસના અંતે BSE સેન્સેક્સ 248 અંક ઘટી 40 હજાર 240 પર જ્યારે NSE નિફ્ટી 80 અંક ઘટી 11 હજાર 857 અંકે બંધ રહ્યો હતો.