શેરબજારમાં અઠવાડિયાના બીજા દિવસે શેર માર્કેટમાં ઘટાડો
Live TV
-
બીએસઈ સેન્સેક્સ 37 હજાર 982 સાથે 48 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. તો એનએસઈ નિફ્ટી સતત ચોથા દિવસે 11 હજાર 331 સાથે 50 થી વધુ પોઈન્ટ પર બંધ થયો હતો.
શેરબજારમાં અઠવાડિયાના બીજા દિવસે શેર માર્કેટમાં ઘટાડો નોંધાયો છે.બીએસઈ સેન્સેક્સ 37 હજાર 982 સાથે 48 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. તો એનએસઈ નિફ્ટી સતત ચોથા દિવસે 11 હજાર 331 સાથે 50 થી વધુ પોઈન્ટ પર બંધ થયો હતો.