સુરતમાં M.S.M.E. ઈ પોર્ટલનું લોન્ચિંગ
Live TV
-
સી.આર. ચૌધરીએ દેશ માં એમ.એસ.એમ.ઇ. સેક્ટરનું મહત્વ જણાવ્યું
સુરત માં ,કેન્દ્રીય ખાદ્ય, જાહેર પુરવઠો, ઉદ્યોગ અને વ્યાપાર અને ગ્રાહકો નો બાબતો ના ,રાજય મંત્રી ,સી.આર.ચૌધરીના અધ્યક્ષસ્થાને , એમ.એસ.એમ.ઇ પોર્ટલ નું ,લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. વ્યવસાય શરૂ કરવા માટે ,માટે એક કલાક કરતાં ,ઓછા સમય માં ,વિવિધ બેંકોની લોન મંજુર કરવાના, પ્રધાનમંત્રી MSME ઉત્થાન કાર્યક્રમ પ્રસંગ ને ,વધાવતા ,સી.આર. ચૌધરીએ ,દેશ માં , એમ.એસ.એમ.ઇ. સેક્ટરનું, મહત્વ જણાવ્યું હતું ,અને સરકારે કરેલા નિર્ણયને ,ક્રાંતિકારી પહેલ ગણાવી હતી.