સેન્સેક્સ અને નિફ્ટી આજે રોડ ઝોનમાં
Live TV
-
સેન્સેક્સમાં 71.53 અને નિફ્ટીમાં 24.45 અંકનો ઘટાડો
નવા કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. શેર બજાર સવારે ઉછાળા સાથે ખુલ્યું હતું. જેમાં સેંસેક્સ 34.36 અંકના ઉછાળા સાથે 39 હજાર 160.23 પર ખુલ્યો હતો જોકે સાંજે 71.53 અંકના ઘટાડા સાથે 39 હજાર 122.96 પર બંધ થયો હતો. તો નિફ્ટી પણ સવારે 1.70 અંકના સામાન્ય ઉછાળા સાથે 11 હજાર 725.80 પર ખુલ્યો હતો અને સાંજે 24.45 અંકના ઘટાડા સાથે 11 હજાર 699.65 પર બંધ થયો હતો.