સેન્સેક્સ અને નિફટી બન્ને ગ્રીન ઝોનમાં
Live TV
-
સેન્સેક્સમાં 312 અને નિફટીમાં 97 અંકનો ઉછાળો
વૈશ્વિક ઉથલ-પાથલ ની ભારતીય શેર પર પણ અસર જોવા મળી હતી. આજે બજાર સવારે લાલ નિશાન પર ખુલ્યુ હતુ. જો કે દિવસ દરમિયાન સેન્સેક્સમાં 200 અંકોની મજબુતાઈ આવી હતી. દિવસ દરમિયાન આઈએફસીઆઈ, ટોરેન્ટપાવર, ઈન્ડિયા કેમ, મન્નપુરમ ટોપ ગેનર્સ રહ્યા હતા, જ્યારે આર.પાવર, રિલાયન્સ ઈન્ફ્રા, રિલાયન્સ કેપિટલ ટોપ લુઝર્સ રહ્યા હતા. દિવસના અંતે સેન્સેક્સ 312 અંકના ઉછાળા સાથે 39.434 પર જ્યારે જ્યારે નિફ્ટી 97 અંકના ઉછાળા સાથે 11.796 પર બંધ રહ્યો હતો.