સેન્સેક્સ 553 પોઈન્ટના ઉછાળા સાથે 40,267 પર રહ્યો કલોઝ
Live TV
-
સોનામાં 102 પોઈન્ટના વધારા સાથે સોનું 32,200 પર પહોંચ્યું હતું. જયારે ચાંદી પણ 45 પોઈન્ટના વધારા સાથે 36,494 પર પહોંચી હતી.
કારોબારી સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેર બજાર ફૂલગુલાબી તેજીમાં જોવા મળ્યું હતું. સેન્સેક્સ 553 પોઈન્ટનાં ઉછાળા સૈથો 40,268 પર બંધ રહ્યું હતું જયારે નિફટી 166 પોઈન્ટના વધારા સાથે 12,093 પર બંધ રહ્યું હતું.