26 ઓગસ્ટથી વધશે આરટીજીએસની સમયસીમા
Live TV
-
સવારે 8ની જગ્યાએ 7 કલાકથી મળશે સુવિધા
આરટીજીએસના માધ્યમથી ફંડ ટ્રાન્સફર કરવાનો સમય 26 ઓગસ્ટથી એક કલાક વધી જશે. સવારે 8 કલાકની જગ્યાએ 7 કલાકથી આ સુવિધા મળશે. આરટીજીએસનો હાલનો સમય સવારે 8થી સાંજે 6 કલાક સુધી છે. આરબીઆઈએ થોડા દિવસ પહેલા નિર્ણય લીધો હતો કે ડિસેમ્બરથી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર NEFTની સુવિધા 24 કલાક આપવામાં આવશે.