FONT SIZE
RESET
01-01-2020 | 5:05 pm
નવા વર્ષના પ્રથમ દિવસે શેરબજારની સારી શરૂઆત થઈ છે. સેન્સેક્સ 52 અંક વધીને 41 હજાર 306 પર બંધ થયો હતો. તો નીફ્ટી 21 અંક વધીને 12 હજાર 189 પર બંધ થયો હતો. પાવર ગ્રીડ, એનટીપીસી અને ઈન્ફોસિસના શેરોમાં લેવાલી જોવા મળી હતી. જ્યારે લાર્સન એન્ડ ટુબ્રો, ભારતી એરટેલ, ટાટા મોટર્સ અને રિલાયન્સ સહિતના શેરોમાં પણ તેજી જોવા મળી હતી. દિવસના અંતે BSEનો સેન્સેક્સ 52 અંક વધીને 41 હજાર 306 પર જ્યારે NSEનો નિફ્ટી 14 અંક વધીને 12 હજાર 183 પર બંધ રહ્યો હતો.
શેરબજારમાં કારોબાર સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સમાં સામાન્ય વધ-ઘટ બાદ 17 અંકના સામાન્ય ઘટાડો થયો, નિફ્ટીમાં 14 અંકનો મામૂલી વધારો
Previous Story
સેન્સેક્સમાં 320 અંકનો ઉછાળો, નિફ્ટી 12,282.20 ની સપાટીએ બંધ
Next Story