વેલકમ ટુ ન્યુયોર્ક ફિલ્મનું ત્રીજુ ગીત રીલીઝ, યુટ્યુબ પર કરી રહ્યુ છે ટ્રેન્ડ
Live TV
-
આ ફિલ્મમાં લારા દત્તા, કરણ જોહર, બોમન ઈરાની અને રિતેશ દેશમુખ લીડ રોલમાં જોવા મળશે..
અભિનેતા દલજીત દોસાંજ અને સોનાક્ષી સિન્હા હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ વેલકમ ટુ ન્યુયોર્કને કારણે ચર્ચામાં છે..આ ફિલ્મનું ત્રીજુ ગીત રીલીઝ કરવામાં આવ્યુ છે..જેને યુટ્યુબ પર બે કરોડથી વધુ લોકોએ જોયુ છે..મહર હે રબ દી ગીત ગાયુ છે મીકા સિંહે..23 ફેબ્રુઆરીના રોજ રીલીઝ થનારી આ ફિલ્મમાં લારા દત્તા, કરણ જોહર, બોમન ઈરાની અને રિતેશ દેશમુખ લીડ રોલમાં જોવા મળશે..