Skip to main content
Settings Settings for Dark

શાંઘાઈ સહકાર સંસ્થા – SCOના ફિલ્મ મહોત્સવનો મુંબઈમાં આજથી આરંભ

Live TV

X
  • શાંઘાઈ સહકાર સંસ્થા – SCOના ફિલ્મ મહોત્સવનો મુંબઈમાં આજથી આરંભ થશે. શરૂઆતમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા પ્રિયદર્શનની તમિલ ફિલ્મ અપ્પાથા દર્શાવાશે. 5 દિવસ સુધી ચાલનાર આ ફિલ્મ મહોત્સવમાં SCO સંગઠનના દેશોની કુલ 57 ફિલ્મો દર્શાવાશે, જેમાં સ્પર્ધાત્મક શ્રેણીમાં 14 ફિલ્મો અને બીન સ્પર્ધાત્મક શ્રેણીમાં 43 ફિલ્મો દર્શાવાશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું છે કે, SCO સંગઠનના દેશોમાં ફિલ્મ નિર્માણનું વૈવિધ્ય દર્શાવવું એ આ ફિલ્મ મહોત્સવનો મુખ્ય હેતુ છે.
    રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ – NFDC અને SCOના સંયુક્ત ઉપક્રમે આ ફિલ્મ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
apply