સોશિયલ મિડિયામાં ધૂમ મચાવી રહ્યુ છે શાહરૂખ ખાન નવી ફિલ્મનું ટ્રેલર
Live TV
-
જીરો ફિલ્મ આગામી 21 ડિસેમ્બર 2018 એટલે કે આ વર્ષના અંતમાં રીલીઝ થશે
શાહરૂખ ખાન નવી ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે. ફિલ્મનું નામ ‘જીરો’ છે અને 21 ડિસેમ્બર 2018 એટલે કે આ વર્ષના અંતમાં રીલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ સિવાય બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ પણ મુખ્ય ભૂમિકામાં છે. જોકે, આ સમાચાર શાહરૂખ ખાનના પ્રશંસકો માટે નવા વર્ષની ભેટ સમાન છે.ફિલ્મમાં શાહરૂખ ખાન ઠીંગણો બતાવાયો છે..અને 38 વર્ષની ઉંમરમાં પણ તે કુંવારો જ રહે છે..અને પોતાના સપનાની રાણી શોધતો હોય છે..આ ટ્રેલર યુટ્યુબ પર બે કરોડથી વધુ લોકોએ જોયુ છે.