હોંગકોંગના એક્શન સ્ટાર જેકી સોમનાથ મહાદેવના શરણે
Live TV
-
પૂજા પાઠ તેમજ મંત્રોચ્ચારને તેઓ સ્થાનિક પુરોહિત દ્વારા અંગ્રેજીમાં સમજ્યા હતા
બાર જ્યોર્તિલિંગ પૈકી ના ,પ્રથમ સોમનાથ મહાદેવા ના મંદિરે ,દેશ વિદેશ માંથી લોકો આવતા હોય છે ત્યારે ,હોંગકોંગના એક્શન સ્ટાર, જેકી એ પણ ,સોમનઆથ મહાદેવના ચરણે ,શીશ ઝિકાવ્યું હતું. તેમજ ,પૂજા પાઠ ,તેમજ મંત્રોચ્ચારને ,તેઓ સ્થાનિક પુરોહિત દ્વારા ,અંગ્રેજી માં ,સમજ્યા હતા. અને તેનું પઠન પણ ,કર્યું હતું. જેકીએ જણાવ્યું હતું, કે ,તેણે અહીં ,નવગ્ર પૂજન ,તેમજ પિતૃ તર્પણ પણ ,કર્યું હતું ,અને તેને ,આ પૂજા કરી ને ,શાંતિ અનુભવી હતી.