Skip to main content
Settings Settings for Dark

અમદાવાદઃ CM ભૂપેન્દ્ર પટેલ ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝનો પ્રારંભ કરાવશે

Live TV

X
  • અમદાવાદની સાયન્સ સીટી ખાતે આજે ઐતિહાસિક મેગા ક્વિઝ કોમ્પીટીશનનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. આ "ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ" 15 અઠવાડીયા ચાલશે જેમાં અંદાજે 25 લાખથી વધુ વિદ્યાથીઓ ભાગ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વિઝ કોમ્પિટિશનમાં ધોરણ 9 થી કોલેજ સુધીના તથા સામાન્ય નાગરીકો પણ ભાગ લઈ શકશે. 
    પ્રથમ તબક્કામાં તાલુકા, નગરપાલિકા, વોર્ડ કક્ષાએ ક્વિઝ સ્પર્ધા યોજાશે, બીજા તબક્કામાં જિલ્લા, મહાનગરપાલિકા કક્ષાએ તથા ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્યકક્ષાએ ક્વિઝ કોમ્પીટીશનનું યોજાશે. આ કોમ્પિટિશનમાં આશરે રુપિયા 25 કરોડના ઈનામોનું વિતરણ અને સ્ટડી ટુર કરાવવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply