અમદાવાદની સ્વસ્તિક શિક્ષણ સંકુલ દ્વારા યોજાઈ "અખંડ હિન્દ યાત્રા"
Live TV
-
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે સ્વસ્તિક શિક્ષણ સંકુલ, મોટેરા, અમદાવાદ દ્વારા 421 ફૂટ લંબાઈ અને 6ફિટ પહોળાઈ ધરાવતા તિરંગા સાથે "અખંડ હિન્દ યાત્રા" પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા. 700 જેટલા વિદ્યાર્થીઓએ આ યાત્રામાં ભાગ લીધો. આજના આ પ્રસંગે મહાનગરના અધ્યક્ષ અમિત પી શાહ, ધારાસભ્ય અરવિંદ ભાઈ પટેલ, શંભુજી ઠાકોર, સંગઠનના પદાધિકારી ઉપસ્થિત રહ્યા. અખંડ ભારત યાત્રાના આયોજન બદલ સંસ્થાના ટ્રસ્ટી સુરેશ ભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા.
