Skip to main content
Settings Settings for Dark

અમરેલીના સુરવો ડેમમાં 8 ફૂટ પાણીના આવક થતા 56 ટકા ભરાયો

Live TV

X
  • અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે વડીયાના સુરવો ડેમમાં 8 ફૂટ પાણીની આવક થઈ છે અને ડેમ આ સીઝનમાં 56 ટકા જેટલો ભરાઈ ગયા છે. સુરવો ડેમમાં સતત વરસાદ બાદ સુરવો ડેમમાં 8 ફૂટ નવા નીરની આવક થઇ છે. ઉપરવાસમાં સારા વરસાદથી વરસાદમાં પ્રથમ રાઉન્ડમાં બે ફૂટ બાદ બીજા રાઉન્ડમાં બે દિવસમાં 8 ફૂટ સહિત ટોટલ 11 ફૂટ નવા નીરની આવક થઇ છે. સુરવો ડેમના જળસ્ત્રાવ વધતા ખેડૂતોમાં ખુશહાલી અને આનંદની લાગણી છવાઈ ગઈ છે. ડેમમાં નવા નીરની આવક થતા વડીયા સરપંચ અને ગ્રામજનોએ નવા નીરના વધામણાં કર્યાં હતાં. ડેમમાં નવા નીરની આવકથી પીવાની પાણી સમસ્યા હલ થઈ છે સાથે જ ખેડૂતોને ખરીફ પાકમાં સિંચાઈના પાણીની સગવડ ઉપલબ્ધ કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply