Skip to main content
Settings Settings for Dark

ઉપરવાસમાં ભારે વરસાદથી સાબરકાંઠાની હરણાવ નદીમાં પૂરની સ્થિતિ

Live TV

X
  • રાજસ્થાનનાં ઉપરવાસમાં અને વિજયનગર તથા ખેડબ્રહ્મા તાલુકામાં ભારે વરસાદ પડતાં હરણાવ નદીમાં પૂર આવ્યા છે.  ત્યારે કોઈ અઘટીત ઘટના ન બને તે માટે ખેડબ્રહ્મા નાયબ કલેક્ટર દ્વારા સંબંધીત અધિકારીઓને તાકિદ કરવામાં આવી હતી. જેને પગલે નદી કિનારાનાં વિસ્તારોમાં વસવાટ કરતાં તેમજ પશુધન ચરાવવા માટે જતા માલધારીઓને પણ અગમચેતીનાં ભાગરુપે અન્ય જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે. નદીમાં નવા નીર આવતાં પીવાનાં પાણીની મુશ્કેલી મહદઅંશે નિવારી શકાશે અને આનાથી ખેતરોને પણ વરસાદનું પાણી મળતાં જગતનાં તાત ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply