Skip to main content
Settings Settings for Dark

કચ્છમાં ગુજરાત અર્થશાસ્ત્ર મંડળની 53મી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • પ્રથમ વખત કચ્છની અંદર છેલ્લા 56 વર્ષથી કાર્યરત ગુજરાત અર્થશાસ્ત્ર મંડળની 53મી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી 23 ફેબ્રુઆરી સુધી યોજાનારી અર્થશાસ્ત્ર સબંધિત આંતરરાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ઇન્ડિયન ઇકોનોમિક્સ એન્ડ એલાઇડ સાયન્સ એસોસિએશન આગ્રા અને ગ્લોબલ ઈકોનોમિસ્ટ ફોરમ - ઇન્ડિયા ચેપ્ટર પણ જોડાયા છે. 

    આ કોન્ફરન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશન્સ એન્ડ ઈમ્પલીકેશન ઇન ધ ઇકોનોમી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, આત્મનિર્ભર ભારત 2047 અને કચ્છ ઇકોનોમી અને ટુરિઝમ વિષયો પર સંશોધન પત્રને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી. આ કોન્ફરન્સમાં અતિથિ વિશેષ તરીકે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલ તથા મુક્તજીવન સ્વામી બાપા મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજના ટ્રસ્ટી કિર્તીભાઈ વરસાણી ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply