Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 24 કલાકમાં રાજયના 216 તાલુકામાં નોંધાયો વરસાદ; આગામી 5 દિવસ વરસાદની આગાહી

Live TV

X
  • દરિયામાં ઉત્પન થયેલા હવાના હળવા દબાણને કારણે 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. ગઈકાલ સાંજથી અમદાવાદમાં સતત વરસાદ પણ વરસી રહ્યો છે.

     

     આજે જામનગર, મોરબી, દ્વારકા, સુરેંદ્રનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, પોરબંદર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદમાં ભારે વરસાદની આગાહીના પગલે, બે દિવસ Yellow Alert જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 60 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં ગઈકાલે રેડ એલર્ટ જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં બે દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

     

    Image

     

    Image

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply