છોટી કાશી તરીકે પ્રખ્યાત જામનગરનો આજે 485મો સ્થાપના દિવસ
Live TV
-
છોટી કાશી તરીકે પ્રખ્યાત જામનગરનો આજે 485મો સ્થાપના દિવસ છે. આ દિવસ નિમિત્તે મેયર દ્વારા ખાંભી પૂજન તેમજ રાજવીઓની પ્રતિમાઓને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા સહિત સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સ્કૂલના બાળકો અને રાજપૂત સમાજના આગેવાનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..
