Skip to main content
Settings Settings for Dark

જાણો, અમદાવાદ સિવિલની1200 બેડ મહિલા અને બાળ રોગ સુપર સ્પેશિઅલ્ટી હોસ્પિટલમાં અપાતી OPD સેવાઓ વિશે

Live TV

X
  • ગુજરાતના અમદાવાદમાં સ્થિતિ સિવિલ હોસ્પિટલમાં જુદાજુદા સ્ત્રી અને બાળ રોગના નિદાન અને સારવાર અર્થે શરુ કરવામાં આવેલી 1200 બેડની સુપર સ્પેશિઅલ્ટી હોસ્પિટલમાં OPD સેવાઓ આપવામાં આવી રહી છે. જે હવે રાબેતા મુજબ કાર્યરત છે. આ અંગે વધુ માહિતી આ મુજબ છે.

    ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં અઠવાડિયાના દિવસ પ્રમાણે કયા મેડિકલ વિભાગની કઇ ઓ.પી.ડી. સેવા કાર્યરત છે તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

    ૧૨૦૦ બેડ "ઓ - બ્લોક ગ્રાઉન્ડ ફ્લોર" ઉપર નીચે મુજબની ઓ.પી.ડી. કાર્યરત છે.

    ૧. પીડીયાટ્રીક ( સોમવાર થી શનિવાર)

    ૨. ગાયનેકોલોજી (સોમવાર થી શનિવાર)

    ૧૨૦૦ બેડ "ઓ - બ્લોક પહેલા માળે" નીચે મુજબની ઓપીડી કાર્યરત છે.

    ૧. પીડીયાટ્રીક સર્જરી ( મંગળવાર અને શુક્રવાર)

    ૨. યુરોલોજી( બુધવાર અને શનિવાર)

    ૩. ગેસ્ટ્રોસર્જરી (સોમવાર અને ગુરૂવાર)

    ૪. ન્યુરોસર્જરી (મંગળવાર અને શુક્રવાર)

    ૫. ન્યુરો મેડિસિન (મંગળવાર અને શુક્રવાર)

    ૬. ગેસ્ટ્રો મેડિસિન (સોમવાર, મંગળવાર અને ગુરૂવાર)

    ૭. કાર્ડીઓથોરાસિક સર્જરી (બુધવાર અને શનિવાર)

    ૮. રૂમેટોલોજી (બુધવાર)

    ૯. એન્ડોક્રાઇનોલોજી (ગુરૂવાર)

    ૧૦. નેફ્રોલોજી (મંગળવાર)

    અઠવાડિયાના વાર મુજબ વિવિધ રોગોના નિદાન અને સારવાર માટે કરવામાં આવેલી ગોઠવણથી દર્દીઓને કોઈ પણ પ્રકારની અસુવિધા થતી નથી અને સમયસર સારવાર મળી રહે છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply