Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ જામનગર ખાતે લમ્પી રોગગ્રસ્ત પશુઓના આઈસોલેશન સેન્ટરની મુલાકાત લીધી

Live TV

X
  • આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના લમ્પી રોગગ્રસ્ત પશુઓના આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ જામનગર મહાનગરપાલિકા દ્વારા ગોલ્ડન સીટી પાછળ સોનલ નગર ખાતે જામનગરના લમ્પીથી અસરગ્રસ્ત પશુઓની સારવાર માટે બનાવવામાં આવેલા આઇસોલેશન સેન્ટરનું નિરીક્ષણ કરી સારવાર અને રસીકરણ સહિતની માહિતી સબંધિત અધિકારીઓ પાસેથી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, લમ્પીગ્રસ્ત પશુધનની સારવાર અને રસીકરણ માટે ઉભા કરાયેલા અલગ અલગ ૪ શેડ્સનું પણ મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું.રૂપિયા ૩૦ લાખના ખર્ચે ૫૦ હજાર ચોરસ ફૂટ જગ્યામાં આ આઈસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply