ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડું દ્વારકાના નાગેશ્વર જ્યોતિલિંગ મંદિર પહોંચ્યા
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારકાના નાગેશ્વર જ્યોતિલિંગ મંદિરે દર્શના માટે પહોંચ્યા છે, ત્યા તેમણે પુજા કરી હતી. તેઓએ પોતાની યાત્રા દરમિયાન જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ટૂંકુ રોકાણ કર્યું હતું જ્યાં તેઓનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા સહિતના મહાનુભાવોએ આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
