મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગારિયાધાર તાલુકા ના નાની વાવડી ગામે કર્યુ શ્રમદાન
Live TV
-
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના નાની વાવડી ગામે તળાવ ઊંડા કરવા ના કાર્યમાં શ્રમદાન કર્યું હતું
સુજલામ સુફલામ યોજના અંતર્ગત હવે ઠેર-ઠેર તળાવો ઉંડા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે રાજ્યસરકારના તમામ મંત્રીઓ આ કામગીરીને પૂરી કરવા કટીબધ્ધ દેખાઇ રહ્યા છે ત્યારે
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકા ના નાની વાવડી ગામે તળાવ ઊંડા કરવા ના કાર્યમાં શ્રમદાન કર્યું હતું. કેન્દ્રીય રાજ્ય મંત્રી મનસુખ ભાઈ માન્ડવિયા અને ગુજરાત ના શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરી બહેન દવે પણ આ કાર્યમાં જોતરાયા હતા