હવે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ માટે રાજયસરકારની મહત્વની જાહેરાત
Live TV
-
ગુજરાત રાજ્યની હદમાં થતાં અકસ્માતમાં ઇજાગ્રસ્તોને પ્રથમ 48 કલાકમાં સરકારી કે ખાનગી દવાખાના દ્વારા સારવાર આપવા સરકારનો આદેશથી જ દરેક દવાખાના માટે જાહેર સૂચના ફરજિયાત અમલની સરકારની સૂચના.