Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં LRD પરીક્ષા: 152 કેન્દ્રો પર 43,710 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

Live TV

X
  • રાજકોટમાં LRD પરીક્ષા: 152 કેન્દ્રો પર 43,710 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

    રાજ્યભરમાં આજે લોકરક્ષક દળ (LRD) ની પરીક્ષા યોજાઈ રહી છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ તેના માટે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટના 152 પરીક્ષા કેન્દ્રો પર કુલ 43,710 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયા છે.

    પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને નિયમ મુજબ ચેક કરીને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હળવદના માલીયાદણ ગામથી આવેલા વિદ્યાર્થી જયેશ પરમારે જણાવ્યું કે, તેમણે છેલ્લા બે વર્ષથી દરરોજ 7 કલાકનું વાંચન કરીને પરીક્ષાની તૈયારી કરી છે અને તેમને આશા છે કે તેઓ ચોક્કસ સફળ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
apply