Skip to main content
Settings Settings for Dark

સરદાર પટેલ યુનિવર્સીટી ખાતે  "Modi @20, DREAMS MEET DELIVERY" પુસ્તકનો ખાસ કાર્યક્રમ યોજાયો   

Live TV

X
  • સરદાર પટેલ યુનિવર્સીટી, વલ્લભ વિદ્યાનગર દ્રારા આજરોજ સવારે 10 કલાકે એમ. પી. પટેલ ઓડિટોરિયમ ખાતે "Modi @20, DREAMS MEET DELIVERY"  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં  કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આણંદના સાંસદ મીતેશભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સીટીનાં કુલપતિ પ્રો. નિરંજનભાઈ પટેલ, ગુજરાત યુનિવર્સીટીનાં પ્રો.ડૉ. જગદીશ ભાવસાર, સરદાર પટેલ યુનિવર્સીટીનાં કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલ અને એમ.એસ યુનિવર્સીટીનાં સિન્ડિકેટ સદસ્ય સત્યેન કુલાબકર પણ હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply