Skip to main content
Settings Settings for Dark

સુરતે વિકસાવ્યું દેશનું પ્રથમ સિંગલ બોર્ડ કમ્પ્યુટર સ્માર્ટ ડિવાઇઝ 

Live TV

X
  • સમગ્ર દેશમાં ફરી એક વાર સુરત અને ગુજરાતનું નામ ગૂંજતું થયું છે. કારણ કે, અહીં સોફ્ટવેર એન્જિનિયરિંગનાં વિદ્યાર્થી અક્ષર વસ્તર પરાએ વામન નામનું દેશમાં બનેલું પહેલું સિંગલ બોર્ડ કમ્પ્યુટર સ્માર્ટ ડિવાઈઝ બનાવ્યું છે. ડિઝાઈન ઈન ગુજરાતનાં ટેગ સાથે બનાવાયેલા આ ડિવાઈઝના કમ્પ્યુટરમાં અત્યારે જનરલ કમ્પ્યુટરનાં કામ જે પ્રકારે થતા હોય તે સ્તરનાં તમામ કામ થઈ શકે એમ છે. જો કે, બહારના દેશોની અનેક કંપનીઓ આ પ્રકારના S.B.C. બનાવતી હોય છે. પરંતુ ભારત અને સુરતમાં રહેતા વિદ્યાર્થીની કંપની પહેલી એવી કંપની બનશે કે જે આ સ્તરના S.B.C. ની સંપૂર્ણ ડિઝાઈન, ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ જાતે જ કરી રહી હોય. હવે તેને કન્ઝ્યૂમર લેવલે પણ લોન્ચ કરાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply