Skip to main content
Settings Settings for Dark

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વ માટે વિશેષ વ્યવસ્થા

Live TV

X
  •  

    સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરને સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. આ પવિત્ર અવસરે આવનારા યાત્રીઓની સુવિધા માટે ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

    * સતત દર્શન: મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.

    * પથ નિર્દેશન: યાત્રીઓને સરળતાથી માર્ગદર્શન મળી રહે તે માટે વિશેષ પટ્ટાઓ લગાવવામાં આવ્યા છે.

    * પ્રસાદ અને સોવેનિયર: તમામ યાત્રીઓને પ્રસાદ અને સોવેનિયર મળી રહે તે માટે વિશેષ કાઉન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.

    * ક્લોકરૂમની સુવિધા: યાત્રીઓ પોતાનો સામાન સુરક્ષિત રીતે રાખી શકે તે માટે વિશેષ ક્લોકરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
apply