NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતની મુલાકાતે
Live TV
-
NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. મુર્મુ સૌ પ્રથમ અમદાવાદ ખાતે ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને ત્યારબાદ તેઓ ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યો, સાંસદો સાથે બેઠક યોજી પોતાને સમર્થન આપવા માટે અપીલ કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિતિ રહ્યા છે.
