Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારે ઓવરસિઝ સિટિઝન ઓફ ઇન્ડિયા OCI કાર્ડ બીજી વાર ઇશ્યુ કરવા માટેની પ્રક્રિયા બનાવી સરળ

Live TV

X
  • કેન્દ્ર સરકારે ઓવરસિઝ સિટિઝન ઓફ ઇન્ડિયા OCI કાર્ડ બીજી વાર ઇશ્યુ કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવી છે. જેનાથી OCI કાર્ડધારકોને લાભ થશે. OCI કાર્ડ ભારતમાં પ્રવેશ કરવા, પ્રવાસ કરવા તથા તેના સંબંધિત અન્ય મુખ્ય લાભ સાથે જીવનભરનાં વિઝા છે. જે અન્ય વિદેશીઓ માટે ઉપલબ્ધ નથી. OCI કાર્ડધારક દ્વારા પુરતા નવા પાસપોર્ટ વિશેના ડેટાને અપડેટ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, લાભાર્થી દર વખતે ઓનલાઇન OCI પોર્ટલ પર પોતાની ફોટો સહિત પાસપોર્ટની નકલ અને એક તાજેતરનો ફોટો અપલોડ કરશે. નવો પાસપોર્ટ 20 વર્ષની વય સુધી અને 50 વર્ષની વય પૂરી કર્યા બાદ જારી કરવામાં આવે છે. આ દસ્તાવેજ નવા પાસપોર્ટ મળ્યાના 3 મહિનાની અંદર OCI કાર્ડધારક દ્વારા થઇ શકે છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
apply