પ્રધાનમંત્રી મોદીએ નેધરલેન્ડનાં પ્રધાનમંત્રી માર્ક રુટેને સંસદીય ચૂંટણીમાં તેમની પાર્ટીની જીત બદલ અભિનંદન આપ્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડનાં પ્રધાનમંત્રી માર્ક રુટેને સંસદીય ચૂંટણીમાં તેમની પાર્ટીની જીત બદલ અભિનંદન આપ્યા છે. એક ટ્વીટમાં મોદીએ કહ્યું કે ભારત, નેધરલેન્ડની નવી સરકાર સાથે વિવિધ સ્તરે વ્યાપક સહયોગ વધારવા ઉત્સુક છે. નેધરલેન્ડનાં પ્રધાનમંત્રી માર્ક રુટે પોતાની પીપલ્સ પાર્ટી ફોર ફ્રીડમ એન્ડ ડેમોક્રેસીનાં નેતૃત્વમાં ચોથીવાર જીત મેળવી છે.
